<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th September 2025

નેપાળમાં અભૂતપૂર્વ રાજકીય કટોકટી : રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે પણ રાજીનામું આપતા વડાપ્રધાન, ગૃહમંત્રી સહિતના તમામ ઉચ્ચ પદ ખાલી! : વડાપ્રધાન ઓલીનું રાજીનામું સ્વીકાર્યા બાદ રાષ્ટ્રપતિ પૌડેલે પણ પદ છોડ્યું : રાજધાની કાઠમંડુમાં સતત ચાલી રહેલા હિંસક પ્રદર્શનો વચ્ચે દેશનું વહીવટી તંત્ર ઠપ્પ

(5:42 PM IST)