<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th September 2025

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કરતા રામભાઈ મોકરીયા : દિલ્‍હી ખાતે ભારતના ઉપરાષ્ટ્રપતિની યોજાયેલ ચૂંટણીમાં મતદાન કરતા રાજ્‍યસભાના સાંસદ રામભાઈ મોકરીયા તસવીરમાં નજરે પડે છે. અત્રે ઉલ્‍લેખનીય છે કે ઉપરાષ્ટ્રપતિની વરણી રાજ્‍યસભા અને લોકસભાના સાંસદો દ્વારા મતાધિકારનો ઉપયોગ કરીને કરવામાં આવે છે.

(11:10 AM IST)