News of Wednesday, 10th September 2025
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે પૂનમબેન માડમનું મતદાન જામનગરઃ સંસદ ભવન-નવી દિલ્હી ખાતે ભારતના ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં જામનગરના સાંસદ પૂનમબેન માડમે લોકશાહી અધિકાર મૂજબ મતદાન કરી પવિત્ર ફરજ નિભાવી હતી. (તસ્વીર-અહેવાલઃ મુકુંદ બદિયાણી- જામનગર)

(1:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
