<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th September 2025

હાર્દિક પટેલની ધરપકડનું વોરંટ નીકળ્‍યુ ભાજપના ધારાસભ્‍ય હાર્દિક પટેલ અમદાવાદની ગ્રામ્‍ય કોર્ટમાં મુદ્દત દરમિયાન હાજર નહિં રહેતા એક જૂના કેસમાં ધરપકડનું વોરંટ નીકળ્‍યુ છે : આ સમયે સંખ્‍યાબંધ આગેવાનો સામે ગુનો નોંધાયો હતો

(3:35 PM IST)