<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th September 2025

એશિયા કપ ૨૦૨૫ : દુબઈમાં ભારતીય બોલર્સનો તરખાટ : યુએઈની ટીમ ૫૭ રનમાં ઓલઆઉટ : ભારતને ૫૮ રનનો આસાન લક્ષ્યાંક : કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને બોલિંગ પસંદ કરતા યુએઈની ટીમ ૧૩.૧ ઓવરમાં જ સમેટાઈ ગઈ : ભારતીય બોલર્સે શાનદાર પ્રદર્શન કર્યું

(9:52 PM IST)