News of Thursday, 11th September 2025
પનઘટની વાટે મારું મન મોહી ગયું : શ્રાદ્ધ પક્ષની પુર્ણાહુતિના બીજા દિવસથી આસો નવરાત્રિ શરૂ થઈ જશે આ માટે અત્યારથી તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ગુજરાતીઓ માટેનો આ તહેવાર વિશ્વભરમાં હેરિટેજ બની વિખ્યાત બન્યો છે. ધાર્મિક પરંપરા મુજબ આ દિવસોમાં ગરબા રમવા સાથે માતાજીની મટુકીઓ તૈયાર થાય છે. આ મટુકીઓની રંગબેરંગી ધડામણ શરૂ થઈ ચુકી છે અને માર્કેટમાં મુકાવવાની તૈયારીઓ ચાલુ છે.(૩૮.૯)

(9:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
