<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th September 2025

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મહારાષ્ટ્રનો વધારાનો હવાલો સોંપાયો : સી.પી. રાધાકૃષ્ણ નવા ઉપરાષ્ટ્રપતિ બનતા ખાલી પડેલા પદની જવાબદારી : મહારાષ્ટ્રના અગાઉના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણની ઉપરાષ્ટ્રપતિ પદે નિયુક્તિ થતા ખાલી પડેલા પદનો કાર્યભાર ગુજરાતના રાજ્યપાલ સંભાળશે (વિજય વસાણી, અકિલા)

(3:28 PM IST)