<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th September 2025

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રવિવારે ગુજરાતની મુલાકાતે : અમદાવાદમાં ₹૮૦૦ કરોડના આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ કરશે : નારણપુરા ખાતેના ઉદ્ઘાટન બાદ જાહેર સભાને સંબોધશે : મંત્રીમંડળ અને પ્રદેશ પ્રમુખની નિમણૂક અંગે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે શ્રી શાહની મુલાકાત સૂચક : સંગઠનની બેઠક મળવાની પણ શક્યતા (વિજય વસાણી, અકિલા)

(5:13 PM IST)