<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th September 2025

સી.પી. રાધાકૃષ્ણન આજે શુક્રવારે સવારે ૧૦ વાગ્યે શપથ લઈ રહ્યા છે : ભારતના ઉપરાષ્ટ્રપતિના પદ પર ચૂંટાયેલા સી.પી. રાધાકૃષ્ણન આજે શુક્રવારે શપથ લેશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સવારે ૧૦વાગ્યે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સમારોહમાં તેમને શપથ લેવડાવશે. ૬૭ વર્ષીય રાધાકૃષ્ણન અગાઉ મહારાષ્ટ્રના રાજ્યપાલ હતા. પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ધનખડે હાજર રહેશે.

(1:14 PM IST)