<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th September 2025

નમસ્તે ટ્રમ્પ ફરી એકવાર!! અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ નવેમ્બર ૨૦૨૫ના અંત પહેલા ભારતની મુલાકાત લેવા માટે તૈયારી કરી રહ્યા છે. વ્હાઇટ હાઉસના સૂત્રો મુજબ, રાજદૂત સેર્ગીયો ગોર દિલ્હીમાં કાર્યભાર સંભાળ્યા બાદ QUAD વાટાઘાટો સહિતના ઔપચારિક સંવાદનો એજન્ડા નક્કી થશે. આગામી મહિને મલેશિયામાં યોજાનારી આસિયાન સમિટમાં વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે બેઠક યોજાઈ શકે છે. વધુ વિગતોની રાહ જોવાય રહી છે. (ન્યૂઝફર્સ્ટ)

(11:53 AM IST)