<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th September 2025

દિલ્હીમાં હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી : પરિસર ખાલી કરાવીને તપાસ શરૂ કરાઈ : પોલીસને ઈમેલ દ્વારા ત્રણ કોર્ટરૂમમાં વિસ્ફોટ કરવાની ધમકી મળી : બૉમ્બ ડિસ્પોઝલ સ્કવૉડ અને પોલીસ ટીમ ઘટનાસ્થળે : સીસીટીવી ફૂટેજની તપાસ ચાલુ

(12:33 PM IST)