<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th September 2025

દિલ્હી બાદ હવે બોમ્બે હાઈકોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, તાત્કાલિક પરિસર ખાલી કરાવાયું : શુક્રવારે બોમ્બે હાઈકોર્ટને ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ સક્રિય થઈ : પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ : અગાઉ દિલ્હી હાઈકોર્ટમાં પણ આવી ઘટના બની હતી

(1:33 PM IST)