News of Friday, 12th September 2025
પાકિસ્તાની સોશિયલ મીડિયા હેન્ડલથી બિહાર પોલીસને બોમ્બ વિસ્ફોટની ધમકી : રાજ્યભરમાં હાઈ એલર્ટ જાહેર કરાયું : પાકિસ્તાની સોશિયલ મીડિયા હેન્ડલ પરથી બિહારના મુખ્ય જાહેર સ્થળોને નિશાન બનાવવાની ધમકી : પોલીસ મુખ્યાલયે તાત્કાલિક તમામ જિલ્લાના એસપીને તપાસ અને સઘન ચેકિંગના આદેશ આપ્યા

(1:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
