<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th September 2025

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે : કેશોદ એરપોર્ટ પર ઉતર્યા બાદ જૂનાગઢ જવા રવાના : ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ સ્વાગત કર્યું : રાહુલ ગાંધી જૂનાગઢના કાળવા ચોકમાં કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિરમાં હાજરી આપશે : ત્યારબાદ જય શકે છે પોરબંદર

(2:49 PM IST)