News of Friday, 12th September 2025
સચિવાલય સંવર્ગના બે સેક્શન અધિકારીઓની તાત્કાલિક અસરથી બદલી : અરુણાબેન પટેલ અને બિંદેશવાન ગોસાઈને ઉદ્યોગ અને ખાણ વિભાગમાં મુકાયા : નાણા વિભાગમાંથી અરુણાબેન પટેલ અને માર્ગ અને મકાન વિભાગમાંથી બિંદેશવાન ગોસાઈની ઉદ્યોગ અને ખાણ વિભાગ (પ્રવાસન પ્રભાગ)માં સેક્શન અધિકારી તરીકે નિમણૂક

(10:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
