<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th September 2025

પાકિસ્તાને ૯ ઓવરના અંતે ૩ વિકેટે ૪૭ રન બનાવ્યા: એસ ફરહાન ૨૬ દડામાં ૨૨ રન બનાવી નોટ આઉટ અને એફ જમન આઉટ: કેપ્ટન આગા દાવમાં ૬ દડમાં ૧ રન :૫.૧૩ની રનરેટ. આ ઓવરમાં માત્ર ૨ રન લીધા

(8:56 PM IST)