<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th September 2025

ભારતીય બોલરોના કાંડાની કમાલ: પાકિસ્તાન ૧૨૭ માં ફિંડલુ વળી ગયું :ભારતીય બોલરોએ કમાલ સર્જી: પાકિસ્તાન ૨૦ ઓવરના અંતે ૯ વિકેટે ૧૨૭ રન બનાવ્યા * ભારતને ૧૨૮ રન બનાવવાનો ટાર્ગેટ આપ્યો * એસ આફ્રિદી ૧૬ દડામાં ૩૩ રન બનાવી નોટ આઉટ * રન રેટ ૬.૩૫ * યાદવે ૩ વિકેટ, બુમરાહ ૨, એ પટેલ ૨, અને પંડ્યા તથા ચક્રવર્તી ૧–૧ વિકેટ.

(10:02 PM IST)