<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th September 2025

મોટો નિર્ણય : યુપી સરકારના નવા બિલ્ડિંગ બાયલોઝ ૨૦૨૫ હેઠળ નોઈડામાં રહેણાંક ઇમારતોની ઊંચાઈ પરથી પ્રતિબંધો હટાવાયા : મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સરકારે રિયલ એસ્ટેટ ડેવલપર્સને અમર્યાદિત ઊંચાઈના ગગનચુંબી ઇમારતો બનાવવાની મંજૂરી આપી : સરકારી નોટિફિકેશન ટૂંક સમયમાં જારી કરાશે (ન્યૂઝફર્સ્ટ)

(10:50 PM IST)