<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th September 2025

શ્રાદ્ધ પક્ષમાં પૂર્વજોને સ્‍મરણ... : ભારતમાં હાલ શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે. હિન્‍દુ ધર્મમાં સર્વગસ્‍થ પરિવારજનોને યાદ કરવાનો આ ખાસ સમય છે. જેનું સર્જન છે તેનું વિસર્જન પણ નિヘતિ છે. મૃત્‍યુ બાદ પરિવારજનો દ્વારા તર્પણ વિધિ કરવામાં આવે છે. હાલમાં વારાણસીમાં પણ ગંગા નદીમાં પૂર હોવાથી કાંઠા પર પાણીની વચ્‍ચે બ્રાહ્મણો તર્પણની વિધિ કરાવી રહ્યા છે. બીજી બાજુ હિન્‍દુ રાષ્ટ્ર નેપાળમાં હવે સ્‍થિતિ થાળે પડી રહી છે. રાજધાની કાઠમાંડૂમાં પણ અવસાન બાદ તેમના પરિવારજનો દ્વારા તર્પણ વિધિ કરાવવામાં આવી રહી છે.

(10:33 AM IST)