News of Monday, 15th September 2025
બળદને બદલે ભેંસથી ખેતી : આમ તો હવે ખેતર ખેડવાના કામમાં બળદનો ઉપયોગ પણ બહુ જ ઓછો થઈ ગયો છે, પરંતુ દેશનાં કેટલાંક ગામડાંઓમાં ખેડૂતો એટલી તંગ સ્થિતિમાં જીવી રહ્યા છે કે તેમને બળદ રાખવાનું પણ પોસાય એમ નથી. કલકત્તાના નડિયામાં કેટલાક ખેડૂતો પોતાની દુધાળી ભેંસોથી જ ખેતર ખેડી લે છે.

(10:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
