<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th September 2025

દેશના ડેપ્‍યુટી કમ્‍પ્‍ટ્રોલર એન્‍ડ ઓડિટર જનરલ ઓફ ઇન્‍ડિયા શ્રી જયંત સિંહા રાજકોટમાં : ડેપ્‍યુટી કમ્‍પ્‍ટ્રોલર એન્‍ડ ઓડિટર જનરલ ઓફ ઇન્‍ડિયા અને ગવર્નમેન્‍ટ અકાઉન્‍ટિંગ સ્‍ટાન્‍ડર્ડ એડવાઈઝરી બોડીના ચેર પર્સન શ્રી જયંત સિંહા આજે સાંજે ૫.૧૫ કલાકે હિરાસર એરપોર્ટ ખાતે આવશે. આવતી કાલે રીજન્‍સી લગુન રિસોર્ટ ખાતે ‘‘નેશનલ વર્કશોપ ઓન ધ રિવિઝન ઓફ ધ નેશનલ મ્‍યુનિસિપલ અકાઉન્‍ટસ મેન્‍યુઅલ'' અંગેની બેઠકમાં ઉપસ્‍થિત રહેશે તેમ એક યાદીમાં ઉમેરાયુ છે.

(12:20 PM IST)