<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th September 2025

અમેરિકા અને ભારત વચ્ચે વેપાર સંબંધોમાં નવા સમીકરણો : જો ભારત રશિયન તેલની ખરીદી ઘટાડવા તૈયાર થાય તો ટ્રમ્પ સરકાર ૨૫% ટેરિફ હટાવવા વિચારી શકે છે : વ્હાઇટ હાઉસના સૂત્રો મુજબ, ભારત તરફથી નક્કર ખાતરી મળ્યા બાદ વધારાના વેપાર ટેરિફ પર નિર્ણય લેવાશે : બંને દેશોના અધિકારીઓ વચ્ચે ટૂંક સમયમાં બેઠક યોજાશે (ન્યૂઝફર્સ્ટ)

(9:56 PM IST)