તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 16th September 2025
શેર બજારમાં રોનકઃ સેન્સેકસ ૮ર૦૦૦ પાર મુંબઇ :. ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ અંગે વાટાઘાટો શરૂ થતાં શેરબજારમાં રોનકઃ ૧૦-૧પ કલાકે સેન્સેકસ ૩૪૦ પોઇન્ટ વધીને ૮ર૧રર તથા નીફટી ૧૦૦ પોઇન્ટ વધીને રપ૧૬૯ ઉપર ટ્રેડ કરે છે.

(11:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
