<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th September 2025

મહારાષ્ટ્રના અહમદનગર રેલ્વે સ્ટેશનનું નામ બદલાયુ :સ્ટેશનનું નામ હવે લોકમાતા દેવી અહિલ્યા બાઈ હોલકરના નામ પરથી રખાયું :ગયા મહિને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવને પત્ર લખીને શહેરના નવા નામને અનુરૂપ સ્ટેશનનું નામ બદલવા વિનંતી કરી હતી

(1:04 AM IST)