<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th September 2025

દિલ્હીમાં ભારત અને અમેરિકા વચ્ચે વેપાર સોદા પર ચર્ચા:અમેરિકન ચીફ નેગોશીયેટર બ્રેન્ડન લિંચે ખાતરી આપી હતી કે ભારત સાથેના સોદામાં કોઈ અવરોધ નહીં આવે. આ બેઠકમાં ભારતના અધિક સચિવ રાજેશ પણ હાજર હતા.

(1:05 AM IST)