News of Wednesday, 17th September 2025
પ્રધાનમંત્રી મોદી 30 સપ્ટેમ્બરે મુંબઈની મુલાકાત લેશે. તેઓ મુંબઈમાં વરલીથી કફ પરેડ સુધીની ભૂગર્ભ મેટ્રોનું ઉદ્ઘાટન કરશે. આ મેટ્રોનો પહેલો તબક્કો SEEPZ MIDCથી આચાર્ય અત્રે મેટ્રો સ્ટેશન સુધી શરૂ થયો છે. પ્રધાનમંત્રી મોદી બીજા તબક્કાનું ઉદ્ઘાટન કરશે

(1:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
