<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th September 2025

મતદાનને વધુ સરળ બનાવવા માટે ચૂંટણી પંચનો નવો નિર્ણય : બિહારથી શરૂ થનારી તમામ ચૂંટણીઓમાં EVM પર ઉમેદવારોના ફોટા કલરમાં અને સિરિયલ નંબર વધુ સ્પષ્ટ દેખાશે : ચૂંટણી પંચે EVMના બેલેટ પેપરમાં ફેરફાર કરવાની નવી ગાઈડલાઈન્સ બહાર પાડી : મતદારોને સરળતાથી ઓળખ થઈ શકે તે માટેના પ્રયાસો : આગામી દિવસોમાં વધુ સુધારાઓની જાહેરાત કરાશે (ન્યૂઝફર્સ્ટ)

(4:46 PM IST)