<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th September 2025

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના નિર્દેશો હેઠળ અરવલ્લી પોલીસે નારી શક્તિને અપાવ્યો ન્યાય : વ્યાજે લીધેલા પૈસાના બદલામાં દસ્તાવેજ કરાવી પડાવી લેવાયેલું મકાન પરત અપાવ્યું : જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાની આગેવાનીમાં પોલીસે મહિલા સાથે થયેલી છેતરપિંડીનો કેસ ઉકેલ્યો : પોલીસ દ્વારા વ્યાજખોરો સામે કડક કાર્યવાહીના ભાગરૂપે આ મોટી પ્રશંસનીય સેવાકીય કામગીરી કરવામાં આવી : જુઓ વિડીયો

(7:39 PM IST)