<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th September 2025

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સવારે ૧૦ વાગ્યે દિલ્હી ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજશે: કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેરાએ ‘X’ (અગાઉ ટ્વિટર) પર પોસ્ટ કરીને જાણકારી આપી:રાહુલ ગાંધીએ એક નિવેદનમાં "હાઈડ્રોજન બોમ્બ"ની વાત કરી હતી, અને માનવામાં આવે છે કે આ પ્રેસ કોન્ફરન્સમાં તેઓ તે અંગે વધુ ખુલાસા કરી શકે

(12:54 AM IST)