<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th September 2025

રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સ બાદ ચૂંટણી પંચનો ત્વરિત જવાબ : ‘વોટ ઓનલાઈન ડિલીટ થઈ શકતા નથી, આક્ષેપો તથ્યહીન છે’ : આલંદ બેઠક પરના આરોપ અંગે સ્પષ્ટતા કરતા કહ્યું કે ૨૦૨૩માં આવી કોશિશ થઈ હતી, જેના પર સંજ્ઞાન લઈને ચૂંટણી પંચે પોતે જ FIR દાખલ કરાવી હતી

(12:43 PM IST)