News of Thursday, 18th September 2025
દિલ્હીમાં ખરાબ હવામાનના કારણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો આજનો ગુજરાત પ્રવાસ રદ : પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આપી જાણકારી : પ્રશિક્ષણ શિબિરના સમાપન કાર્યક્રમમાં ભાગ લેવાના હતા, પરંતુ ખરાબ હવામાનના કારણે દિલ્હીથી નહીં આવી શક્યા : આવતીકાલે કાર્યક્રમમાં ભાગ લેવા માટે ફરી આમંત્રણ અપાયું

(2:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
