<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th September 2025

એપલની નકલી એસેસરીઝ ઝડપાઈ ;મરી માતાના પાંચામા દરોડાઃ એપલના મોબાઈલની નકલી એસેસરીઝનું વેચાણ ઝડપાયું: પોલીસે ૪.૬૫ લાખનો મુદામાલ જપ્‍ત કર્યોઃ કેટલાક વેપારી આ દુકાનના શટર બંધ કરી રવાના થઈ ગયા.

(2:37 PM IST)