<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th September 2025

નર્મદા ડેમની સપાટીમાં વધારો એક લાખ ક્‍યુસેક ફૂટ પાણીની આવકઃ ડેમ ૯૩ ટકા ભરાઈ ગયો નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છેઃ ઉપરવાસમાંથી ૧,૦૧,૩૦૨ ક્‍યુસેક પાણીની આવક થઈ રહી છેઃ નર્મદા ડેમની સપાટી ૧૩૬.૭૦ મીટરે પહોંચીઃ ડેમનો ૧ ગેટ ૦.૭ મીટર ખુલ્લો કર્યોઃ નર્મદા નદીમાં ૭૦.૪૦૯ ક્‍યુસેક પાણીની જાવક થઈ રહી છે. નર્મદા ડેમ ૯૩ ટકા ભરાઈ ગયો છે.

(2:39 PM IST)