<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th September 2025

અનૈતિક વેપાર પ્રથાઓમાં કથિત સંડોવણીને કારણે વધુ ભારતીય ઉદ્યોગપતિઓના વિઝા રદ થવાનું સંકટ : ટ્રમ્પ સરકારનું કડક વલણ : અમેરિકી એમ્બેસીના સૂત્રોના જણાવ્યા અનુસાર, ચીજવસ્તુઓના શિપમેન્ટથી લઈને નાણાકીય વ્યવહારો સુધી તમામ વ્યવસાયો પર ચાંપતી નજર : સત્તાવાર વિગતોની રાહ (ન્યૂઝફર્સ્ટ)

(7:55 PM IST)