News of Saturday, 20th September 2025
સાંજે 6.45 વાગ્યાથી ગોંડલ અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ : વાતાવરણમાં ઠંડક પ્રસરી : વાસાવડ, મેઘપર, રાવણા અને દડવા સહિતના ગામોમાં ગાજવીજ સાથે વરસાદ : રોડ પર પાણી ફરી વળ્યા (ભાવેશ ભોજાણી દ્વારા, ગોંડલ);જુઓ વિડીયો

(8:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
