તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 21st September 2025
અનિરુદ્ધસિંહ જાડેજાને બે દિવસના રિમાન્ડ ઉપર સોંપવામાં આવ્યાપૂર્વ ધારાસભ્ય પોપટભાઈ સોરઠીયા હત્યા કેસમાં ગોંડલ જેલમાં હાજર થયેલ રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને જુનાગઢ અદાલતે અમિત ખુટ આપઘાત પ્રકરણમાં બે દિવસના રિમાન્ડ ઉપર આપેલ છે. સોમવારે બપોર સુધીના રિમાન્ડ મંજૂર થયા છે:

(11:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
