<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st September 2025

અત્યારની મુખ્ય હેડલાઈન્સ : * વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે 5 વાગ્યે રાષ્ટ્રને સંબોધશે : * GSTના નવા દર આજ મધ્યરાત્રિથી અમલમાં આવશે : * રક્ષામંત્રી રાજનાથ સિંહ આજે મોરોક્કોની બે દિવસીય મુલાકાતે જશે : * યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અફઘાનિસ્તાનમાં બાગ્રામ એર બેઝ પર ફરીથી નિયંત્રણ મેળવવાની માંગ કરી - તાલિબાને આ માંગને ફગાવી દીધી : * દેશના જુદા જુદા ભાગોમાં મહાલયનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે : * ચીનમાં યોજાયેલી વર્લ્ડ સ્પીડ સ્કેટિંગ ચેમ્પિયનશિપમાં આનંદ કુમાર વેલકુમારે 42 કિમી મેરેથોનમાં સુવર્ણચંદ્રક જીત્યો.

(2:45 PM IST)