હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 22nd September 2025
ચાંદી ૧,૩૬,૦૦૦- સોનું ૧,૧૪,પ૦૦ ની નવી ટોચે આજે ચાંદીમાં રર૦૦ રૂપિયા અને સોનામાં પ૦૦ રૂપિયાનો ઉછાળો રાજકોટ, તા. રર : સોના-ચાંદીમાં સતત તેજીના પગલે રોજ બરોજ નવી ભાવ સપાટી જોવા મળી રહી છે. આજે ચાંદીમાં રર૦૦ રૂપિયાનો ઉછાળો તથા ચાંદીનો ભાવ ૧,૩૩,૮૦૦ હતા જે વધીને ૧,૩૬,૦૦૦ ની નવી ઐતિહાસિક સપાટી સર કરી છે. સોનામાં પણ પ૦૦ રૂપિયાનો ભાવ વધારો થતા સોનાના ભાવ ૧,૧૪,પ૦૦ની નવી ટોચની સપાટી બનાવી છે.

(1:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
