<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd September 2025

હોંગકોંગમાં સુપર ટાયફૂન 'રગાસા'નો ખતરો : તમામ પેસેન્જર ફ્લાઈટ્સ ૩૬ કલાક માટે રદ : ૧૪૩ માઈલ પ્રતિ કલાક (230 કી.મી.) ની ઝડપના પવન સાથે વાવાઝોડું ત્રાટકવાની શક્યતા : મંગળવાર સાંજથી ગુરુવાર સવાર સુધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બંધ રહેશે (ન્યૂઝફર્સ્ટ

(2:20 PM IST)