<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd September 2025

પાકિસ્તાનના વડાપ્રધાન શેહબાઝ શરીફને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું ડિનરનું આમંત્રણ! : શું 'નવી દોસ્તી'ના દાવ ખેંચાશે? : વૉશિંગ્ટન ડી.સી.માં શેહબાઝ અને ટ્રમ્પની આજ બપોરથી મુલાકાત : પેરિસ હોટલમાં યોજાનારી ડિનર મીટિંગ અને સંભવિત જાહેરાતો પર સૌની નજર (ન્યૂઝફર્સ્ટ)

(2:23 PM IST)