<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd September 2025

અમેરિકા દ્વારા ૧૪૦થી વધુ દેશોના વિઝા અરજદારો પર $૨૫૦ ની વધારાની 'વિઝા ઇન્ટિગ્રિટી ફી' લાદવામાં આવશે : ૧લી ઓક્ટોબર, ૨૦૨૫થી લાગુ : આ ફી ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ૪ જુલાઈ, ૨૦૨૫ના રોજ હસ્તાક્ષર કરાયેલા 'વન બિગ બ્યુટિફુલ બિલ એક્ટ'નો એક ભાગ : તમામ બિન-ઇમિગ્રન્ટ વિઝા અરજદારો માટે ફરજિયાત. (ન્યૂઝફર્સ્ટ)

(2:32 PM IST)