<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd September 2025

સોરાષ્ટ્રના પાંચ હજાર જેટલા દવાના વેપારીઓઍ સુધારેલા જી.ઍસ.ટી. મુજબ વેપાર કરવાનું શરૂ કરી દીધેલ હોવાનું સોરાષ્ટ્ર-કચ્છ કેમીસ્ટસ ઍન્ડ ડ્રગીસ્ટસ ઍશોસીઍશનના પ્રમુખ મયુરસિંહ જાડેજા તથા સેક્રેટરી શ્રી અનિમેષભાઇ દેસાઇઍ અકિલાને જણાવ્યું છે. અન્ય વેપારીઓના સોફટવેર પણ અપડેટ થઇ રહયા છે. તાજેતરમાં કેન્દ્ર સરકારે મોટાભાગની દવાઓ ઉપર GST ના ઘટાડારૂપે ૧૨ ટકામાંથી ૫ ટકા જી.ઍસ.ટી. કરેલ છે.

(4:51 PM IST)