હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 22nd September 2025
ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (PCI) ના પ્રમુખ પદેથી મોન્ટુકુમાર પટેલને હટાવાયા : જશુભાઈ ચૌધરીને કાર્યકારી પ્રમુખ બનાવાયા : હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેર મિનિસ્ટ્રી દ્વારા આદેશ જારી : મોન્ટુકુમાર પટેલનું ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલ અને દમણ-દિવ-દાદરા નગર હવેલીનું સભ્યપદ પણ રદ : વધુ વિગતો મેળવાય રહી છે.

(6:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
