<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd September 2025

કેથે પેસિફિક એરલાઇન્સ દ્વારા હોંગકોંગથી આવતી-જતી તમામ ફ્લાઇટ્સ રદ : શક્તિશાળી ટાયફૂન 'રગાસા'નો ખતરો : મંગળવાર સાંજે ૬ વાગ્યાથી ગુરુવાર સવારે ૬ વાગ્યા સુધી સીધી અને કનેક્ટિંગ ફ્લાઇટ્સનું સંચાલન બંધ રહેશે (ન્યૂઝફર્સ્ટ)

(7:51 PM IST)