News of Tuesday, 23rd September 2025
ભારતીય અર્થતંત્રમાં ₹૫૦૦ની નોટનું પ્રભુત્વ વધ્યું : RBI દ્વારા તેનું ચલણ વધારાતા કુલ ચલણી નોટોમાં ૮૬% હિસ્સો નોંધાયો : ₹૩૭.૭૫ લાખ કરોડના કુલ ચલણમાંથી ₹૫૦૦ની નોટો ₹૩૨.૩૯ લાખ કરોડનું યોગદાન આપે છે, જે અર્થતંત્રમાં તેની કેન્દ્રીય ભૂમિકા દર્શાવે છે (ન્યૂઝફર્સ્ટ)

(12:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
