<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd September 2025

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા : ગાંધીનગરના અડાલજમાં ક્રૂર હત્યા અને લૂંટ આચરનાર 'સાયકો કિલર' વિપુલ ઉર્ફે વિમલ ઉર્ફે નીલ પરમાર ઝડપાયો : પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિક અને જોઈન્ટ પોલીસ કમિશનર શરદ સિંઘલના માર્ગદર્શન હેઠળ ડીસીપી ક્રાઈમ અજીત રાજિયાણનાં નેતૃત્વમા ક્રાઇમ બ્રાન્ચ PI ગોહિલ તથા ટીમે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

(4:13 PM IST)