<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th September 2025

કોંગ્રેસ કાર્યકારી સમિતિની પટનામાં બેઠક : બિહાર વિધાનસભાની ચૂંટણી અને મત ચોરી આ બેઠકનું મુખ્ય કેન્દ્રબિંદુ રહેશે. ૮૫ વર્ષ પછી, કોંગ્રેસ CWC ની બેઠક પટનામાં થઈ રહી છે.

(1:11 AM IST)