News of Thursday, 25th September 2025
સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા મંડળ જૂનાગઢ દ્વારા જગદંબાના નવરાત્રીનો પ્રોગ્રામ ખૂબ સફળ રીતે સંપન્ન થયો સભ્ય બહેનોએ ખૂબ સારી રીતે માતાજીની આરાધના સાથે ગરબા ની મોજ માણી દરેક બહેનોને ઇનામોની વણજાર સાથે પ્રોત્સાહિત કરવામાં આવ્યા નિર્ણાયક તરીકે અલકાબેન ઉપાધ્યાય અને શ્યામા પંડ્યા એ સેવા આપેલ કાર્યક્રમ ને સફળ બનાવવા મંત્રી પ્રજ્ઞાબેન ઠાકર અને કારોબારી મેમ્બરે જહેમત ઉઠાવેલ

(9:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
