<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th September 2025

મુંબઈમાં મુખ્યમંત્રી રાહત ભંડોળના નામે ₹8.82 લાખની છેતરપિંડી: આરોપીની ધરપકડ: મરીન ડ્રાઇવ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને ગુનાહિત વિશ્વાસઘાતનો કેસ નોંધવામાં આવ્યો:આરોપીએ મુખ્યમંત્રી રાહત ભંડોળમાંથી ₹10 લાખની લોન મેળવવાના બહાને પીડિત અને તેની પત્ની પાસેથી ₹50,000 પડાવી લીધા હતા

(1:02 AM IST)