<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th September 2025

આવતીકાલે સવારે ૧૦:૧૫ કલાકે કમલમ ખાતે સી.આર. પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધશે : મહત્વપૂર્ણ જાહેરાતોની અટકળો : બિનસત્તાવાર સૂત્રો મુજબ સરકારની રૂટિન કામગીરી અને સેવા પર્વ અંગે થશે વાર્તાલાપ : નવી કેબિનેટની જાહેરાત દિવાળી પછી થવાની અને ગુજરાત ભાજપનાં નવા પ્રમુખની વહેલી જાહેરાત થવાની સેવાતી સંભાવના

(9:29 PM IST)